દિલ માં હોય જો પ્રેમ તો તે વ્યક્ત કરવાની જરૂર જ ક્યાં છે તે તો આંખો માં દેખાવાનો જ છે....
દિલ માં હોય જો પ્રેમ તો તે વ્યક્ત કરવાની જરૂર જ ક્યાં છે તે ક્યારેક તો છલકવાનો જ છે....
દિલ માં હોય જો પ્રેમ તો તે વ્યક્ત કરવાની જરૂર જ ક્યાં છે તે તો છે જ અવ્યક્ત સમજણ....
દિલ માં હોય જો પ્રેમ તો તે વ્યક્ત કરવાની જરૂર જ ક્યાં છે તેની આભા તો મુખમંડળ પર મંડરાયેલી જ હોય છે....