Gujarati Quote in Poem by Saurabh Sangani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થમી ગય છે સાંજ આજે
કંઈક કૌતુક જણાય છે,

થમ્યો છે વાયરો આજે
કોઈની યાદ રોકાઈ જાય છે,

સપ્તરંગી મેઘધનુષ આજે
ઝરમર મેઘ થી ઢંકાઈ જાય છે,

વાદળોનો વેગ આજે
સામે પવને જાતો જણાય છે,

~પ્રક્રુતિ ની ખુશ્બુ

Gujarati Poem by Saurabh Sangani : 111456231
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now