Gujarati Quote in Poem by Virajsinh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માનવનિર્મિત વિનાશ


વિક્રમસવંત બે હજાર છોત્તેર, આવી આપદા જગમાં ચૌમેર
દેખાણો ન ભૂત-ડાકણ કે ના દેખાણી પ્રેત, સર્વથા ફેલાઈ લાશોની ઠેર

કાળા માથાનો માનવી ધારે તે કરે, પણ આ ડાકણનો છેડો ના મળે
બાંધ્યા રૂમાલ ને ધાકયા હાથ, પણ પૂરા જગતની બસ એક જ વાત
વિકરમસવંત બે હજાર........

મારા જિલ્લાના બોત્તેર ગામ, જ્યાં થઈ ગયા અનેકો ધામ
પણ અડકે-પકડે ફેલાતી જાય , જીવ કહે “હવેતો બસ હૌ બાઈ”
વિકરમસવંત બે હજાર.......

ભગત-ભુવથી કાઈના થાય , પણ વિજ્ઞાનવીરો પણ ક્યાં છે ભાઈ ?
કરે મહેનત ડાક્તર ને (police)વીર, પણ બની સ્થિતિ વધુ ઘંભીર
વિકરમસવંત બે હજાર..........

Gujarati Poem by Virajsinh : 111455888
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now