જીવન, સમજદાર થઈ ને ખુબ જીવ્યા
પણ ના મળી કોઇ નાનીમોટી પ્રસિદ્ધિ
જીવન ઘસાઈ ગયું સબંધ સાંચવતાં
છેવટે ગણના થઇ અમારી સાવ જુદી
ચાંપલુસી કરી વાહ વાહ મેળવવામાં
માણસે ખોઈ નાખી પોતાની સદબુદ્ધિ
છોડી આ દુનિયા દારી ની ખોટી પંચાત
ચાલ બની જાઈએ થોડી વાર મંદબુદ્ધિ
... ✍️ વિ.મો.સોલંકી "વિએમ"
#મંદબુદ્ધિ