અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કામ કરી રહેલ એક મહિલા તબીબને આપણે ઘણી સલામ કરવી પડે...
સતત ત્રણ મહિનાથી સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ સાથે જીવના જોખમે કામ કરી રહેલ આ મહિલા તબીબ સતત ત્રણ મહિનાથી પોતાનો પરિવાર જોયો નથી!
પોતાની છ મહિનાની નાની દિકરી પણ છે તેનુ પણ મોં જોયુ નથી!
તે જણાવે છે કે જેમ મારો પરિવાર મારા ઘરમાં છે તેમ મારો આ પણ એક બીજો પરિવાર છે આ પરિવારને પણ મારે સાચવવો પડે.
કોરોના વાયરસથી સંક્રમિત માણસો પણ મારા એક પરિવાર સમાન જ છે પહેલો મારો આ પરિવાર છે ને મારી નોકરી ને મારી એક ફરજ પણ છે જે મારે દિલથી નિભાવવી જ જોઇએ.
પોતાના પતિ તેમજ પોતાની એકની એક દિકરી સાથે વિડીયો કોલથી તે મળ્યાનો એક સંતોષ માની લેછે ઘરમાં તેમના ઉંમર લાયક સાસુ પણ છે બધાનું કહેવું છે કે પહેલાં તું તારી ફરજ બજાવ અમે બધા જ ઘરે મજામાં છીએ.
પહેલો આપણો દેશ પ્રેમ પછી જ આપણો પરિવાર પ્રેમ.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏