આજકાલ દુનીયાના અનેક દેશો હવે કોરોનાની દવા બનાવવા માટે આયુર્વેદિક ઔષધો તરફ વળ્યાછે...
તેમાં એક નામ છે જેઠીમધ.
જીહા, જયારે ચીનમાં કોરોના વાયરસ ચાલુ થયો હતો ત્યારે ત્યા આ જેઠીમધ નું વેચાણ ખુબ જ વધી ગયું હતું તેથી તે જોઇને, જાણીને હવે ભારતના વૈજ્ઞાનિકો પણ આ જેઠીમધના સંશોધન પાછળ આદુ ખાઇને પડી ગયાછે. કારણકે જયારે આપણને સુકી ખાંસી થાયછે ત્યારે ઘરડાં લોકો પહેલા આપણને આ જેઠીમધ ચુસવા આપતા હતા યાદ છે ને! જેથી સુકી ખાંસી તત્કાળ નરમ પડી જતી હતી.
આમેય જયારે કોઇને કોરોના થાયછે ત્યારે તેની શરુઆત આવી સુકી ખાંસીથી જ થતી હોયછે. હવે જોઇએ આ જેઠીમધ કોરોના વાયરસમાં કેટલું કામ કરેછે!