યાર આપણું મન બેકાબું થઈ જાય દર વખતે, નાના બાળકની જેમ જીદે ચડે, બહું સમજાવીએ તોય ના માને, આખોથી આશું લવડાવે રડાવે એવું જીદે ચડે, શક્ય ન હોય તે કયાથી લાવી આપીએ? કોણ એને સમજાવે બાવરું પકડીને કેમ રાખવું બીનપાખે દુર દુર ઉડી જાય રુઠીને ભાગી જાય એને કેમ સમજાવવું.