આમ તો છે બહું તોફાની મુખ છે એનું ભોળું,
પકડો પકડો ક્યાંથી આવ્યો! કોનો છે ઇ છૌરુ.
દોડી દોડી થાકી ગઇ છું! ક્યાં લગ પાછળ દોડું,
માખણ જ ભાવે છે ઇને.! દહીં લાગે ઇને મોળું.
ચટકો ચૂંટલી ભરું ઇને!આજ ના પીછો. છોડુ.
મટકી ફોડી ભાગ્યો છે!ઓ જશોદારાણી તારો છોરું.
ભરત
#તોફાની