હવે તમને જોવાનો કોઈ અર્થ નથી , મને સમજી શકે એવું તમારું દિલ નથી . તમે મને તરછોડ્યા કરો અને તમને ચાહ્યા કરું એ વાત હવે મને મંજુર નથી . આખો રડી , દિલરડ્યું , હવે આંસુ સારવાનો કોઈ અર્થ નથી . ભલે હું હાર્યોને તમે જીત્યા પણ , મારી હાર જેવો દમ તમારી જીતમાં નથી . તમને પામી શકું એવી કોઈ રેખા મારા હાથમાં નથી . નશીબદાર હું નથી કેમ કે મારા નસીબમાં તમે નથી .
#અર્થ
લી:જય મોદી