જ્યારે હું સોળે કળાએ ખીલેલો ચંદ્ર જોઉં
ત્યારે તારી યાદો માં હું ખોવાઈ જાઉં
પ્રેમ કરું છું તને હવે કેમ તને સમજાવું ?
દિલમાં સમાયો છે પ્રેમ તારો
તું કહે તો દિલ ચીરી ને હું તને બતાવું
બિજું તો હું શું કરું ?
તારા પ્રેમ માં કુરબાન થઈ મરી હું જાઉં
....✍️વિ.મો.સોલંકી "વિએમ"