#અર્થ પ્રેમ નો જલદી કોઈ ને સમજાતો નથી
સમજવો પ્રેમ ને હર એક ના વસ ની વાત નથી
ચાતક અઘીરાઈ થી વર્ષા ની રાહ જોવે છે
એટલે જ તો પ્રેમ માં વાદળ વર્ષા બની ને રોવે છે
પ્રેમ હતો કાન્હા સંગ રાધા નો છતાં
જગત કલ્યાણ માટે રાધા કૃષ્ણ ને પણ ખોવે છે
લગ્ન માં દુલ્હન હાથમાં મહેંદી લગાવે છે
પ્રેમ હોય જો સાચો તો રંગ ગહેરો આવે છે
#અર્થ