સૈના માટે એક ચિંતા જનક સમાચાર કહી શકાય...
હાલ 4થા તબક્કાના લોકડાઉનમાં સરકારે આપણને ઘણીબધી છુટછાટ આપીછે તો આ છુટછાટને ધ્યાનમાં લઈને લોકો તેનો ઘણો જ દુરઉપયોગ કરી રહ્યાછે તો સૈના મનમાં એક જ સવાલ ઘૂમ્યા કરેછે...કે,
સરકાર ફરી 5માં તબક્કાનું લોકડાઉન વધુ કડક કરી દેશે તો!
હાલ કેસો સતત ઘણા વધી રહ્યા છે...માટે.