Gujarati Quote in Jokes by Ashok patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છોકરી: તારી પાસે ફૂટી કોડી ય નથી એવી મને ખબર હોત તો હું તારી સાથે લગ્ન ન જ કરત. તેં મને લગ્ન પહેલાં કાંઈ કીધું નહિ."
છોકરો: કેમ, હું તો તને કાયમ નહોતો કહેતો કે તું જ મારું સર્વસ્વ છો?'

Gujarati Jokes by Ashok patel : 111445750

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now