Gujarati Quote in Motivational by Chetan

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાહ વાહ! ને વિરામ આપજો.
શબ્દોને સમય આપજો.
સરસ લખવું એ કળા નથી.
કયારેક હ્રદયને પણ કલમ આપજો.

*****

માત્ર લોકો એ આપેલા દર્દનો
અનુભવી છું,
લખું છું એ શબ્દો માં,
બાકી હું ક્યાં કવિ છું

Gujarati Motivational by Chetan : 111440433
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now