Gujarati Quote in Poem by Sandipsinh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અજબ છે ભારતની ભૂમિ
છે શુરવીરોની આ માતૃભૂમિ,

પીધો વીરરસ ભારતના ભડવીરોએ
હજારો બલિદાન દીધા શૂરવીરોએ,

રાણો-શિવાજી ને બાજીરાવ છે મોખરે
જેના હૈયામાં સ્વરાજ-માતૃભૂમિ છે મોખરે,

લડયા પણ નમ્યા નહિ માતૃભૂમિ લાજ માટે
કેમ ભુલાય આ બલિદાન હંમેશાં માટે,

સંદિપસિંહ કહે...

આવતી પેઢીને આપજો આ જ્ઞાન,
નહિતર નહીં થાય નવી પેઢીને ભાન.

#શૂરવીર

Gujarati Poem by Sandipsinh : 111440228
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now