#માત્ર
માત્ર તું જ છે જે ખૂબ શાંતિથી મને સાંભળે છે...
માત્ર તું જ છે જેને બેધળક બધી વ્યથા કહી શકું છું...
માત્ર તું જ છે જેની પાસે કંઈજ છુપાયેલું નથી...
માત્ર તું જ છે જેની પાસે દરેક વાત નો ઉકેલ છે...
માત્ર તું છે જે મારી દરેક મુંઝવણ ચૂપચાપ દૂર કરી આપે છે...
માત્ર તું છે જે પ્રત્યક્ષ નથી છતાં કણે કણ માં તું જ છે...