કોઇ માટે બાવળ એ કાંટા ઉગાળતું વૃક્ષ છે..
જ્યારે કોઇ દંતાણી માટે એ દાતણ,..
તથા કોઈ ખેડૂ માટે હળ ચલાવવા માટે નું ઉત્તમ લાકડું....
એટલે જ કહ્યું છે..
"જેવી દ્રષ્ટિ, તેવી સૃષ્ટિ"
તમે ખામી શોધો છો કે તેના મા રહેલા ઉત્તમ ગુણ મેળવો છો એ તમારા ઉપર નિર્ભર કરે છે..
#krunalmevada1