જય શ્રી કૃષ્ણ
હતો દ્વાપર યુગ ને
માગશર સુદ અગિયારસ,
કુરુક્ષેત્રની ભૂમિ પર આજ દિ' એ
ભગવાન કૃષ્ણ થકી ઉપદેશ મળ્યો અર્જુનને!....
કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ
જે ઉજવાય છે "ગીતા જયંતી" તરીકે!..…
૧૮અધ્યાય ને ૭૦૦ શ્લોક છે ગીતામાં
પ્રથમ છ અધ્યાય કર્મ યોગના પછીના,
છ અધ્યાય જ્ઞાન યોગને,છ ભક્તિ યોગના જો!....
અજ્ઞાન,દુઃખ,કામ,ક્રોધ અને મોહ ત્યજી
મુક્તિનો માર્ગ બતાવે છે ગીતા!..…...
જય શ્રી કૃષ્ણ: ગીતા જયંતીની શુભકામના