મુશ્કેલીઓ ઘણી છે મન કહે ગભરાઈશ નહિ
મંઝિલ સામે જ ઊભી છે મન કહે ગભરાઈશ નહિ
જીવન સફર કોઈ ભરોસો નથી
હામ રાખી હેત્યું તું ગભરાઈશ નહિ
ઉકેલ છે મન કહે ગભરાઈશ નહિ
મકસદ શોધી લે તું ગભરાઈશ નહિ
મજધાર મા ડૂબ્યો છું તું જ્યારે
ભરતી જોઈ જીવન સાગર થી ગભરાઈશ નહિ
શું કરીશ એ વિચાર છોડી દે
સામા પ્રવાહે ચાલતા ગભરાઈશ નહિ