દિલ મારું કાચનું ન હતુ.
છતાં પણ તે ટુટી ગયુ હતુ.
આંખો મારી નદી ન હતી.
છતાં પણ ભરાય જતી હતી.
કોઇક આવ્યુ જીવનમાં મારા
ટુટી ગયેલા હદયને જોડી દિધુ.
દિલ જોડનારે જ દિલ તોડયુ.
દિલ કાચનું નથી છતાં પણ ટુટી ગયુ.
આંસુ લુછનાર જ ........ .
આંસુ આવવાનું કારણ બન્યો .
કોઈક આવ્યુ જીવનમાં મારા
ફરી મને છોડીને જતુ રહ્યુ .
Dhara
#દિલ