#દિલ
મને આદત છે તારી સાથે વાતો કરવા ની
મને આદત છે તારી ધડકન ને સાંભળવાની
તને આદત છે મારા લક્ષ્યને આકારવાની
તને આદત છે મારી લાગણી અનુભવવાની
માટે જ ઓ મારા દિલ 💖....
આંતરમનના ઉજાસ દ્વારા....
કંડારેલી મારી વિચાર શૃંખલાને....
કલમરૂપી રાહ બતાવતું રહેજે....