ધરતી ના ધાન્ય ની મૂડી
આજે સમજાય છે,
લૌકિક સુખ માં માનવી
અધર્મ કરતો દેખાય છે,
માયા છે કુદરત ની આજે
અબોલા વિહરતા દેખાય છે,
પરિવાર આ ધરાની સમાન
માતાની કોખ માં રમતો લાગે છે,
પાપી કળજુગ માં માનવીના માર્ગ
માં પશુ પંખી પુણ્ય કરતા જણાય છે,
સીમાડાના જાળવા આજની પેઢીથી
મુરઝાતા મુંજાય જાય છે,
~પ્રક્રુતિ ની ખુશ્બુ