Gujarati Quote in Poem by Bhavesh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નથી તું કટારી પણ ધાર છે તારામાં, 
નથી તું આગ પણ બગાવત છે તારામાં,
નથી તું બાળક પણ શરારત છે તારામાં,
નથી તું ચાંદ પણ શીતળતા છે તારામાં,
નથી તું મોહીની પણ કામણ છે તારામાં,
નથી તું લજામણી પણ શરમ છે તારામાં,
નથી તું ચાંદ પણ શીતળતા છે તારામાં,
નથી તું મદીરા પણ નશો છે તારામાં,
નથી તું ફુલ પણ ફોરમ છે તારામાં,
Bhavesh
"નથી તું ધડકન પણ શ્ચસે છે મારામાં"

Gujarati Poem by Bhavesh : 111430203
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now