Gujarati Quote in Thought by Narendrasinh

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમ તો કસુર આંખો નો ને બદનામ દીલ થાય છે.
તો ક્યારેક આંખે પાટા બાંધી દીલના કામ કરાય છે.
આમ જુઓ તો દીલ નથી તો કશું જ નથી.
પરંતુ આતતાયી ને દીલ વગરનો કહેવાય છે.
મનાવે દીલ થી
છોડે દીલ થી
તોડે દીલ થી
અને મીટાવે દીલ થી.....
દીલ થી દીલ સુધીની સફર પણ દીલ વગર થતી નથી.
ભગવાને પણ કહ્યુ છે કે હું બધાના દીલ મા રહું છું.
તો પછી
એજ દીલ થી આતતાયી કેમ ઉપજે જાય છે?



#Heart

Gujarati Thought by Narendrasinh : 111430029
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now