તારા માસૂમ ચેહરાને એમ જ જોતા રેહવાનું, હા દિલથી ગમે છે મને;
તારી આ નશીલી આંખોમાં ખોવાઈ જવાનું , હા દિલથી ગમે છે મને;
તારી સાથે કલાકો સુંધી વાતો કરવાનું, હા દિલથી ગમે છે મને;
તારી માટે કાઈ પણ કરી છૂટવાનું, હા દિલથી ગમે છે મને;
કહી દેને સમયને આ દિલ થી દિલ મળે ત્યાં સુંધી થંભી જાય.
- DB Note✍️
#દિલ