હે મારી માં તારા ઉદરમાં ઉછળી વિકાસ થયો છે મારો,
તારી જ કૃપા થી હું સૃષ્ટિમાં શ્વાસ લઈ રહ્યો છું મારો,
નિસ્વાર્થ ભાવે મારા ઘડતરમાં ભાગ રહ્યો છે તારો,
મારાં પ્રાણ અર્પણ કરી ને પણ ઉપકાર ચુકવી ના શકું તારો.
👵 Mother day👵
મોટાભાગના દેશોમાં "મેં" મહિના ના બીજા રવિવારે માતૃ દિવસ તરીકે મનાવવામાં આવે છે,
જેનો હેતુ એવી મહિલાઓને સમ્માન આપવાનો છે કે જેને પોતાના સંતાનો ના ઉછેર માટે બલિદાન આપ્યું હોય તેમજ પ્રેરણાસ્ત્રોત બન્યા હોય.