દસ્તકની આશ...
મંઝિલ બનાવી તમને અમે જીવનના અમારા એક
ખોટા દરવાજે દસ્તક કરી નાખી ...
પણ મંઝિલ બન્યા છતાં તમે જ રસ્તો બદલ્યો
અને તમે તમારી સાથે અમારી પણ દસ્તક બદલી નાખી....
જૂના વિચારોની દસ્તક પર ઉભા હતા અમે
આજે તમારા કારણે જ નવા દરવાજે અમે પણ
દસ્તક કરી નાખી...
જાણી જોઈને અમે બની ગયા કે પછી તમે જ અમને બનવેલા તેની આ મનથી આજે મૂંઝવણ ભૂંસી નાખી...
જાણે અજાણે તમે હટ્યા અને આજે તમારી નવી જિંદગી બનાવી નાખી
કરવું હતું એ કરી લીધું તમે
પણ કેહવા માંગીશ હવે અમે પણ તમારી દસ્તકની આશ છોડી અમારી છબી આજે બદલી જ નાખી...
DJC ✌️
Thank you for your time.
(You can follow my page on instagram @ savicha_sara_vichar)