દુષ્ટતા વૃક્ષો ને કાપવાની,
દુષ્ટતા દુષ્ટતા સ્થાપવાની.
દુષ્ટતા પંખી ને પૂરવાની,
દુષ્ટતા સ્ત્રીઓને ઘુરવાની.
દુષ્ટતા સ્વાર્થ સાધવાની,
દુષ્ટતા વેર બાંધવાની.
દુષ્ટતા ગરીબો ને લૂંટવાની,
દુષ્ટતા લાંચ આપીને છૂટવાની.
દુષ્ટતા તિજોરીઓ ભરવાની,
દુષ્ટતા કોમવાદ કરવાની.
મળી સજા સૌ કોઈ ને,
દુષ્ટતા સૌની જોઈ જોઈને.
પ્રકૃતિ નો નવો જન્મ ને સાક્ષી બન્યો માનવી,
મોકો મુજને આપ પ્રભુ;મારે ફરીથી આ પ્રકૃતિ ને જાણવી.#દુષ્ટતા
લિ.ભાવેશ એસ રાવલ