અધર્મના માર્ગે ચાલ્યા દુર્યોધન ને દુઃસાસન,
દુષ્ટતા ભર્યું કાર્ય કર્યું પરિવારને ભાંગીને,
હણી નાખ્યા અધર્મીઓને ભગવાન પણ ભેગો રહ્યો,
આ ઉદાહરણ છે મોટું માનવી,ધર્મમાં તું રહેજે માનવી,
અધર્મનો નાશ થશે, ધર્મનો ઉદય થશે,
આટલું જો સમજાય તો સમજી લેજે શાનમાં માનવી.
#દુષ્ટતા