Gujarati Quote in Poem by મૃગતૃષ્ણા - પારો

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધારોકે પહેલી વાર હું રમવા જાઉં ને ઉંબરો ઓળંગી તું દઉં,
તો,
સમજી ના લેતી કે આધાર તારો તે મને જોઈશે વારે-તહેવારે કે ઊંચી મેડી હું કૂદી જઉં!!

ધારોકે પહેલી વાર હું જમવા જાઉં ને કોળિયો મ્હોંમાં મૂકી તું દઉં,
તો,
સમજી ના લેતી કે સહકાર તારો તે મને લાગશે આખો દિ' કે સ્વાસ્થ્ય હું સુધારી લઉં!!

ધારોકે પહેલી વાર હું ઉદાસ થાઉં ને વિદૂષક બની હસવી તું દઉં,
તો,
સમજી ના લેતી કે અખતરા તારા તે મને હસવવા આયખું પૂરું ખુદને હું જગવી લઉં!!

ધારોકે પહેલી વાર હું રોદણાં ગાઉં ને રૂમાલ બની અશ્રુ તું લૂછું,
તો,
સમજી ના લેતી કે કિનારી ગૂંથીને તે મને વફાદારી દાખવી કે મારું ય તને હું સોંપી દઉં!!


® તરંગ

Gujarati Poem by મૃગતૃષ્ણા - પારો : 111427186
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now