Gujarati Quote in Poem by Ptm

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ અમે તને ઉજાગર નહિ થવા દઈએ
ભલે તું મહાસાગર છે તારા એક બુંદ ને વેડફવા નહિ દઈએ.

પ્રેમ અમે તેને અગંત રીતે નહિ માણવા દઈએ
ભલે તું સંગત અને સુસંગત છે તારી ભૂમિતિ ને ખોટી નહિ પાડવા દઈએ.

પ્રેમ અમે તને નિરાકાર માંથી આકાર નહિ આપવા દઈએ
ભલે તું સાકાર પ્રયાસ છે તને નિરાશ નહિ થવા દઈએ


પ્રેમ અમે તને અગ્નિ પરિક્ષા નહીં કરવા દઈએ
ભલે તું આગ નો દરિયો હોય અને તને ડૂબવા નહિ દઈએ.

પ્રેમ ભલે અમારા બધા નકાર માં તુ જ સમયાલો છે
હવે અમે તને વધુ અજ્ઞાત વાસમાં નહિ જીવવા દઈએ.

પ્રેમ#

Gujarati Poem by Ptm : 111426701
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now