Gujarati Quote in Poem by Prem_222

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Prem_222:

*પીઝા* ની જગ્યા એ *રોટલા* ખવાય છે.
*સુપ* ની જગ્યા એ *ઉકાળો* પીવાય છે.
વાહ... *કોરોના* તારા રાજ મા તો દેશી અપનાવાય છે.
*મન્ચુરિયન* ની જગ્યા એ *ભજીયા* ખવાય છે.
*કોલડ્રીંક* ની જગ્યા એ *છાસ* પીવાય છે.
વાહ... *કોરોના* તારા રાજ મા તો દેશી અપનાવાય છે.
*વિદેશ* જવા વાળા *ભારત* પાછા આવે છે.
*શહેર* નાં લોકો *ગામડા* મા જાય છે.
વાહ... કોરોના તારા રાજ મા તો *ગામડુ* પૂજાય છે.
*રામાયણ મહાભારત* થી દિવસ ની શરૂઆત થાય છે.
*નમસ્તે* કહી ને તો વાત ની શરૂઆત થાય છે.
વાહ... કોરોના તારા રાજ મા તો *ભારતીય સંસ્કૃતિ* અપનાવાય છે.
*બસ જીવનભર આ વાત અપનાવજો,
તો ભારતીય સંસ્કૃતિ ને આંચ નહીં આવે.

*ઘરે રહો... સ્વસ્થ રહો...*

Gujarati Poem by Prem_222 : 111424631
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now