ભાઈ સંપુર્ણ પુરસોતમ બનવા કયારેક મર્યાદા પુરસોતમ તો કયારેક નટખટ કાન બનવું પડે કયારેક ધનુષ બાણ કયારેક ગદા તો કયારેક સુદર્શન ચક્ર પણ ધારણ કરવું પડે' કયારેક ઉધાડા પગે વનવાસ તો કયારેક દવારકાનો નાથ પણ બનવું પડે, કયારેક નટખટ નાનો કાન તો કરારેક ગોવરધન ની ટચલી પર ધારણ કરવો પડે, કયારેક ગુરુ ના શીષ્ય બની જ્ઞાન લેવું પડે તો કયારેક સગામામા કંસનો વધ પણ કરવો પડે...
કયારેક સીતા ના રામ કયારેક ગોપીઓના કાન કયારેક રાધા ધેલો કાન, તો કયારેક સતીઓને તારવા કોઈના માથામાં સેથીમાં સીદુર પણ પુરવા પડે, તો દ્રોપદીના ચીર પણ પુરવા પડે,તો ગોપીઓના વસ્ત્ર પણ સંતાડવા પડે, જેવો પ્રેમ જેવો ભાવ, જેવો સમય તેવો વેશ અને તેવો ભેખ ભજવવો પડે..
આમા કઈ બાબત ખરાબ છે કહો તમે કયા રુપનો અણગમો કરો છો...
સમજણ તમારી ખરાબ હોય તો બધું ખરાબ લાગશે તમને ..પરીસ્થીતી સાથે સરખાવી જોજો એક વાર ..બાકી જેરના પારખા કરશો તો મોતજ મળશે.બીજાના વહેવારમાં આદર્શ રામ અને પોતાના માટે નટખટ રામ બન્ને એકમાં માગીએ ,શ્રી વીષ્ણુને પણ બે અલગ અલગ અવતાર ધરવા પડેલ અને બન્ને વખતે કાઠું પડેલ તો અમે તો સામાન્ય માણસ અવતાર મા છીએ.
જય માતાજી
દાખલા