Gujarati Quote in Poem by Sandipsinh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડોક્યુ કરીને જોવો, ભવ્ય છે આપણો વારસો,

નોખી છે એની ભાતો, અલૌકિક છે એની વાતો,

ભારતના ભડવીરોનો આ , માતૃભૂમિ સાથેનો નાતો,

આપ્યા બલિદાન ભડવીરોએ, કેમ ભુલાય આ વાતો,

પીધો છે શુરવીરોએ, વીર રસનો રાસો,

ધન્ય છે ભારતની ધરા, કેમ વિસરાય આ બધી વાતો.

#વીસરવું

Gujarati Poem by Sandipsinh : 111424013
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now