Gujarati Quote in Poem by DJC

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શોધતી હતી કોઈને તેના જેવું બનવા,
પણ થાય છે ચાલ આજે હું હું જ બની જઉં...

ખુશ તો દરિયાકિનારે પગલાં પાડી પણ હતી, 
પણ થાય છે હવે લાઉં પર્વતે પગલાં પાડી જોઉં,
     થાય છે ચાલ આજે હું હું જ બની જઉં...

મારા રમતિયાળ સ્વભાવથી ખુશ હતી હું
પણ થાય છે હવે મારા સ્વભાવને જ
અત્તર જેવું કરી દઉં
     થાય છે ચાલ આજે હું હું જ બની જઉં...

ચિંતાઓ તેનું કામ કરી સતાવતી હતી મને
પણ થાય છે હવે ચાલ એ ચિંતાઓને ક્યાંક
ડાયરીમાં કેદ કરી #વીસરી જઉં
    થાય છે ચાલ આજે હું હું જ બની જઉં...

મનુષ્યનો જનમ લીધો છે પારેવડાંનું કામ તો
નહિ કરી શકું
પણ છતાં થાય છે હવે મને ચાલ એક
સતરંગી પરપોટો બની ઉડી જોઉં
    થાય છે ચાલ આજે હું હું જ બની જઉં...

DJC✌️
#selfwrittenpoem
Thank you for your time.😇

#વીસરવું

Gujarati Poem by DJC : 111423983
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now