Prem_222:
હર એક મોડ પર તારી એક નિશાની છોડતો રહ્યો, વિસરાવાની હોડમાં ને હોડમાં તારી દરેક સ્મૃતિ ને તાજી કરતો રહ્યો,
મારા માનસ માં છપાયેલી તારી યાદો ને વારંવાર વાગોળતો રહ્યો,
તને વીસરાવાની હોડમાં ને હોડમાં તારી દરેક સ્મૃતિ ને તાજી કરતો રહ્યો,
દરેક સવારના પ્રભાતિયાંમા તારી યાદો ને સાંજ ની ચાંદીનીમા તારી યાદો મને અનુભૂતિ કરાવે,
હજુ કાંઈક બાકી છે જે હું વિસારાવતો રહ્યો...
#વિસારાવુ