આવ્યું વાવાઝોડું ને વરસી ગયો
દિલમાં સીધો એ , સરકી ગયો,
મોસમી છે ભાવમાં ભરપૂર એ તો,
માવઠા જેવો કદી એ, પરકી ગયો;
છે તપન દિલ નીચવી ને , જોરથી,
આંખ થી ખારો,સ્વાદે તરસી ગયો;
છે વિરહ ની , વેદના માં સરકતો,
મન ને મારા, વેદના પીરસી ગયો;
પ્રેમની વ્યાખ્યા, શબદ માં, હોય ના,
દિલ માં આનંદથી એ મરકી ગયો;