#ચહેરો કયારેય કોઈ પણ માણસને તેનો સારો ચહેરો જોઈ તેની સાથે સંબંધ ન બાંધશો, કારણ કે લોકો તેના ચહેરા થી નહીં. પરંતુ તેને કરેલા કાયૉઁઁ થી ઓળખાય છે. સારો ચહેરો જોઈને સંબંધ બાંધશો , તો કદાચ એ થોઙો સમય જ ચાલશે. કોઈ પણ માણસ તેના ગુણોથી, તેને કરેલા સારા કાયૉઁ, તેનું ચારિત્રય થી ઓળખાય છે.