મારી જીંદગી નો એક અહેમ હિસ્સો બનાવવા માંગુ છું તને ...
કોઈ ના કરી શકે એ હદ વટાવીને પ્રેમ કરવા ઈચ્છું છું તને .....
તને પામવાની કોઈ જ ચાહત નથી એ દિલ માં હવે
હર એક શ્વાસ અને ધડકન માં સમાવવા ઇચ્છુ છું તને ......
હર એક રોમ રોમ માં તારો જ વસવાટ ઇચ્છુ છું ..
ખુદ નું અસ્તિત્વ ખોઈને તને જ પ્રેમ કરવા ઈચ્છું છું..
જ્યારે પણ જોવે કોઈ મારી આંખો તો તારો જ ચેહરો દેખાય
આ ચેહરો આંખમાં અંદર એટલો સમાવવા ઈચ્છું છું
DR.Divya