#અનુભવવું
થોડું પપ્પા તમારા માટે.
મે જે અનુભવ્યું એ તારે અનુભવવું જરૂરી નથી.
જીંદગી ના સફર મા મને કાંટા અનેક વાગ્યા છે એ તારે વગાડવા જરૂરી નથી.
સાચા રસ્તે તારો સાથ આપીશ. ખોટાં રસ્તે મેથીપાક આપીશ.
ડર લાગે ત્યારે તને ત્યારે તને હું સાથે છું એમ એહસાસ આપીશ.
જયા ભી તું પડીશ ત્યારે હાથ આપીશ.
ખબર હતી નઈ સમજી સકો આ બાપ ની વેદના.
પણ એક દિવસ કિંમત જરૂર થાસે જ્યારે તું બાપ બનીશ.
kp_rocks
થોડિ પપ્પા નિ સામું જોજો
પસંદ આવે તો લાઈક તો કરજો પણ એક વાર ગડે જરૂર મળજો પપ્પા ને.