આચાર્ય ચાણક્ય કહેતા કે અનુભવથી જ માણસ શીખી શકે છે પણ પોતાના અનુભવથી જો શીખવા જાય તો જીવનમાં ગણું શીખી ન શકે તેને બીજાના અનુભવથી પણ શીખવું જોઈએ.
માટે ઈશ્વર પાસે માંગવું કે હે પ્રભુ મને અટલું આપજે.
સારું શીખી શકું એવી દ્રષ્ટિ,
ગ્રહણ કરી શકું એવી સૃષ્ટિ,
અનુભવી શકું એવી અનુભુતી,
અન્ય ને શીખવી શકું એવી પ્રકૃતિ.
#અનુભવવું