Gujarati Quote in Motivational by hiren joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાજધર્મ અને વચન પાડવા રાજસુખ ત્યાગ્યું,
આપસી માન સન્માન ને મનોમન જાણ્યું.

માનવીય શક્તિનો અથાગ પરિચય કરાવ્યું,
મર્યાદાનું સાચું મહત્વ સમજાવ્યું.

ન કોઈ ફરિયાદ કે ન કોઈ વસવસો,
જીવનના સર્વે પડકારો સહજ સ્વીકાર્યા.

રામાયણ એક જીવનચરિત્ર કે મહાકાવ્ય જ નહીં,
એક આદર્શ જીવનપધ્ધતિ છે એ સંસાર એ સ્વીકાર્યું.
#માન

Gujarati Motivational by hiren joshi : 111419709
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now