જે જગ્યાએ તમારા ભવ્ય આભુષણ થી તમને માન સન્માન મળતું હોય તો તે જગ્યાએ તમારુ નહીં તમારા પૈસા નુ માન સન્માન અને તે ભવ્યતા નથી પરંતુ
જે જગ્યા તમારી વાણી થી તમારું માન સન્માન થતું હોય ને તો તે માન સન્માન ની વાત ને જ ભવ્ય વાત કહેવાય....
# ભવ્ય
લી : જય મોદી