પત્નીની સાથે આજે હું શાકભાજી લેવા ગયો.
સરકારશ્રીની સુચના મુજબ અમે બંને એ માસ્ક ધારણ કર્યો હતો.શાકભાજી લઈને પરત ફર્યા.મુખ વદન પરથી માસ્ક ઉતાર્યા ને જોયું તો હું કોઈ બીજીને લઈ પરત આવ્યો હતો અને 27 મીસકોલ પત્નીના આવેલા છે.હવે શું કરું એ મને ખબર પડતી નથી.
😃😜😃😜😃😜