મને દુઃખ તે વાત નુ નથી કે મોત મારા હૃદય ના ટુકડા ને મારી જોડે થી લઈ ને ગઈ પરતું મને આનંદ તે વાત નો છે કે મોત મારા હૃદય ના ટુકડા ને આ છલકપટ ની આ દુનિયા માંથી લઈ ગઈ,
મને દુઃખ તે વાતનું નથી કે તે મને રડાવી ને ગયા પરંતુ મને આનંદ તે વાત નો છે કે મને રડવા થી તેમના મુખ ઉપર ખુશી આવી,
મને દુઃખ તે વાત નુ નથી કે તેમણે મને છોડી દીધો પરંતુ મને તે વાત નો આનંદ છે કે તે મને છોડી ને ખુશ છે,
મને દુઃખ તે વાત નુ નથી કે તેમણે મને હરાવી દીધો પરંતુ મને આનંદ તે વાત નો છે કે તે મને હરાવી ને ખુશ છે,
#આનંદ
લી:જય મોદી