Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાથે માણેલી #આનંદ ની પળ, કેમ કરી ભુલાય?
તારા વગર આ જગતમાં, હવે કેમ કરી જીવાય?

દિલ મારુ તોડી ને ચાલી ગઇ, એ કેમ કરી વીસરાય?
કહો કોઇ આ તુટેલા દિલ ને હવે, કેમ કરી સીવાય?

નીર વહાવે છે આંખો એને કેમ કરી સમજાવાય?
સરી જાય છે યાદો તારી, એને કેમ કરી સંઘરાય?

ખબર છે કે તું મળીશ નહીં એ કેમ કરી મનાય?
કહે છે દિલ મને હજુ એક "આશા" તો રખાય

એક આશા માં પણ મન #આનંદ #આનંદ થઇ જાય
એ આશા માં જીવન કદાચ #આનંદમય બની જાય

#આનંદ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111417775
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now