મારી આ ભાષા ને બોલી વાત વાત માં લેહકાતી,
હું છેલછબીલો ગુજરાતી
જન્મ થી હું ઝાલાવાડી,દરેક પ્રાંત માં લઈ ફરતો ગાડી,
જાત જાત ને ભાત ભાત ની બોલી સૌવ મેહકાતી,
હું છેલછબીલો ગુજરાતી.
મારે ગામ પાદર એક વાડી,ગાય,બકરી અને એક પાડી,જુવાર બાજરી અને મકાઈ, ખેતર માં લેહરાતી
હું છેલછબીલો ગુજરાતી.
મુકેશ.