Gujarati Quote in Poem by Ishan shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પશ્ચિમમાં મારા દ્વારિકાધીશ ને
પૂર્વમાં 'માં' નર્મદાના થનગનાટ
ઉત્તરે ઇડરિયો ગઢ ભલો ને
દખણે દરિયાની ખમિરાત
બાપુની આ કર્મભૂમિ ને
સરદારના અહીં દર્શન વિરાટ

ધમધમતુ એવુ મારુ આ ગરવી ગુજરાત

- ઈશાન

Gujarati Poem by Ishan shah : 111417464
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now