Gujarati Quote in Poem by Writer Bhavesh Rawal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વટ તો ગુજરાત નો છે જ ને વળી આપણે ગુજરાતી,
મોંઘેરું છે માદરે વતન જેની વાત ના થાતી,
હૈયે છે હિંમત ને બીજી છે ઉદારી,
શાન અને શૌર્ય આખા હિન્દ ની વધારી.
ધન્ય ધન્ય છે આ ધરા ગુજરાતી.
ગુજરાત ના સ્થાપના દિન નિમિતે આપ સર્વ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
લિ.ભાવેશ એસ રાવલ

Gujarati Poem by Writer Bhavesh Rawal : 111417306
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now