ઘડિયાળમાં જોયું તો 8 વાગ્યા
પછી ખબર પડી કે ઘડિયાળ બંધ હતું
નિયતિ મારા પર હસે છે
લેશન તો કરેલું હતું
પણ નોટબુક મુકવાનું જ ભુલી ગયો
નિયતિ મારા પર હસે છે
છત્રી તો લઇ જવા ટેબલ પર મુકી હતી પણ લઇ જવાનું જ ભુલી ગયો
વરસાદે અડધા રસ્તે વરસવાનું શરુ કરી દીધું
નિયતિ મારા પર હસે છે